બ્રાઝીલ / BRICS સમિટમાં PM મોદીએ કહ્યું- ભારતમાં ઓપન અને બિઝનેસ ફ્રેન્ડલી એનવાયરમેન્ટ

brazil brics business forum pm modi india

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે બ્રાઝીલની રાજધાની બ્રાસિલિયામાં આયોજિત બ્રિક્સ બિઝનેસ ફોરમને સંબોધિત કરી. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં બ્રિક્સ માટે ભવિષ્યનો રોડમેપ આપ્યો, ત્યારે સભ્ય દેશોને ભારતમાં રોકાણનું આમંત્રણ પણ આપ્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ