વિરોધાભાસ / બેમોઢાળી વાત: એક તરફ ચીની એપનો બહિષ્કાર બીજી તરફ મેટ્રોમાં ચાઈનીઝ દરવાજા

boycott china Ahmedabad metro chinese door

દિનપ્રતિદિન ભારત અને ચીનના સંબંધો વણસી રહ્યા છે. ત્યારે તાજેતર ચાઈનીઝ એપ પર ભારત સરકાર દ્વારા પ્રતિબધ લગાવામાં આવ્યો છે. ત્યારે બીજી તરફ ચાઈનિઝ કંપનીને આપવામાં આવેલો કોન્ટ્રાકટ બિન્દાસ  ચાલી રહ્યો છે. ત્યારે કઈ ચાઇના કંપનીનો રાજ્ય સરકારના સ્માર્ટ સીટી કોન્ટ્રાકટમા કોરોડો કમાણી કરે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ