શરમજનક / VIDEO: દેશી દારૂ વેંચુ છું, હું શહેરકોટડાના પોલીસને રોજના 15000 આપીને ધંધો કરું છું

Bootlegger gujarat poilice video viral in ahmedabad

ગુજરાતમાં દારૂબંધી ખાલી નામની છે. બુટલેગરનો વીડિયો વાયરલ થયો છે. પોલીસની પણ શંકાસ્પદ ભૂમિકા સામે આવી છે ત્યારે vtv આ વીડિયોનું કોઈ સમર્થન કરતું નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ