ચૂંટણી / બોલીવુડના આ 10 દિગ્ગજ કલાકારો નહીં કરી શકે મતદાન

bollywood stars who can not give vote in indian loksabha election 2019

લોકસભા ચૂંટણી 2019માં વોટની અપીલ કરનાર ઘણા સ્ટાર્સ ભારત સરકારને પસંદ કરવા માટે વોટ કરી શકશે નહીં. આ સ્ટાર્સ ભારતમાં તો રહે છે, પરંતુ ભારતીય નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ