Video Viral / જનતા કર્ફ્યૂ સમયે અચાનક રડવા લાગી સપના ચૌધરી, કારણ જાણીને નહીં કરો વિશ્વાસ

bollywood sapna choudhary gets emotional during janta curfew watch viral video

જનતા કર્ફ્યૂ સમયે કોરોના કમાન્ડોનું થાળી વગાડીને સન્માન કર્યું હતું. સપના ચૌધરીએ પણ એક વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોમાં તે ઘણી ઈમોશનલ જોવા મળી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ