સુશાંત સિંહ રાજપૂત કેસ / સૌથી મોટો ખુલાસો : રિયાનું સુશાંત કેસમાં આ કનેક્શન સામે આવ્યું, તેણે આ પુરાવાનો નાશ કર્યો, પણ...

bollywood drug conspiracy in ssr case rhea chakraborty whatsapp chats recovered says use 4 drops in tea let him sip it ss

સુશાંતસિંહ રાજપૂત કેસમાં સૌથી મોટો ખુલાસો થયો છે. રિયા ચક્રવર્તીનું ડ્રગ્સ કનેક્શન સામે આવી રહ્યું છે. રિયા ચક્રવર્તીના ચેટથી ખુલાસો થયો છે. રિયાના ચેટમાં ડ્રગ્સ અને ગાંજાનો ઉલ્લેખ જોવા મળ્યો છે. ત્યારે આ કેસમાં નાર્કોટિક્સ વિભાગની પણ એન્ટ્રી થઈ છે. વઘુ એક ખુલાસો રિયાને વધારે મુસિબતમાં મુકી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ