બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / મનોરંજન / બોલિવૂડ / bollywood celebs weird habits from keeping python to eating in bathroom these strange habits

અજબ-ગજબ / બોલિવુડ સેલિબ્રિટીઓની ગજબ આદતો સાંભળીને ઉડી જશે તમારા હોશ, 'અજગર પાળવો અને બાથરૂમમાં ખાવા જેવી...'

Premal

Last Updated: 06:47 PM, 5 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવુડ સેલિબ્રિટીઓને પણ સામાન્ય લોકોની જેમ અમુક ગજબ અને ખરાબ આદતો છે. જેમ કે કરીના કપૂરને નખ ચાવવાની આદત છે તો સુષ્મિતા સેનને ખુલ્લામાં જઇને બાથ લેવાની આદત છે.

  • સામાન્ય માણસ તો ઠીક બોલીવુડ સેલિબ્રિટીઓને પણ છે ગજબની આદતો
  • કરીના કપૂરને નખ ચાવવાની આદત છે
  • તો સુષ્મિતા સેનને ખુલ્લામાં જઇને બાથ લેવાની છે આદત

આ સેલિબ્રિટીઓ ભલે તેના અંગત જીવનને લાઈમલાઈટથી દૂર રાખવામાં સફળ થાય પરંતુ અમે તમને જણાવીશુ તમારા મનપસંદ સ્ટાર્સની અજબ-ગજબ આદત અંગે. શરૂઆત કરીએ બોલીવુડના દબંગ ખાન એટલેકે સલમાન ખાનથી. 

સલમાન ખાન

સલમાન ખાનને સાબુ જમા કરવાની ખરાબ આદત છે. તે સાબુના દીવાના છે. એટલું જ નહીં, તેમની પાસે દુનિયાભરના સાબુનુ એક કલેક્શન પણ છે, જેમાં હાથથી બનાવેલા, ડિઝાઈનર અને હર્બલ સોપ સામેલ છે. તેમના મનપસંદ ફળ અને શાકભાજીમાંથી નિકાળવામાં આવેલા સાબુ છે. ઉલ્લેખનીય છે કે, સલમાન ખાન નેપકિન અને ટિશ્યુથી પણ દૂર રહે છે. તે માત્ર એક ખાસ પ્રકારના મલમલનો ઉપયોગ કરે છે. 

સુષ્મિતા સેન

તમને સાંભળવામાં થોડુ ગજબ ભલે લાગે. પરંતુ સુષ્મિતાને સાપ પ્રત્યે ખૂબ પ્રેમ છે. એટલું જ નહીં, તેના ઘરમાં એક અજગર પણ પાલતુ પ્રાણીના રૂપમાં છે. આ સિવાય સુષ્મિતાને પોતાની ખુલ્લી છત પર ન્હાવાનુ પણ પસંદ છે જ્યાં તેમણે પોતાનુ બાથ ટબ રાખ્યુ છે. 

રાની મુખર્જી

રાની મુખર્જી અંગે આપણે જાણીએ છીએ કે તેઓ એક ચેન-સ્મોકર છે. તેમને સિગરેટની એટલી આદત છે કે તેઓ પોતાની સવારની શરૂઆત પણ કશથી કરે છે.

શાહરૂખ ખાન

શાહરૂખ ખાન જ્યારે તેઓ ખાવાનુ ખાઈ રહ્યાં હોય ત્યારે ક્યારેય પણ તેમને સેલ્ફી લેવાનુ ના પૂછશો. કિંગ ખાનને ભોજન જમતી વખતે ફોટો ખેંચાવવાનુ પસંદ નથી અને તેમને આઈસ્ક્રીમથી પણ ખૂબ નફરત છે. આ ઉપરાંત શાહરૂખ ગેજેટ્સ અને વીડિયો ગેમ્સના દીવાના છે. મન્નતમાં તેમની પાસે ગેમિંગ ગેજેટ્સ માટે એક આખો માળ છે અને તેઓ પોતાના મિત્રોને સ્પર્ધા માટે પણ બોલાવે છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shah Rukh Khan (@iamsrk)

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ