મહામારી / લંચ પછી કરી લઈશું, અત્યારે દેશ માટે ઑક્સિજન બનાવવો છે - દેશના આ શ્રમિકોને સો સલામ

Bokaro Cell workers are working 24 hours to make oxygen without taken lunch

કોરોનાના દર્દીઓના પ્રાણ બચાવવા ઓક્સિજન બનાવવાના કામમાં લાગેલા ઝારખંડના બોકારો અને ભિલાઈ પ્લાન્ટના શ્રમિકોને ખાવાની પણ ફુરસદ નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ