કૌભાંડ / નવસારીમાં કંકોત્રી છાપવાની આડમાં બોગસ સર્ટિફિકેટ કૌભાંડ પકડાયું, કોની રહેમ નજર હેઠળ ચાલતુ હતુ ડિંડવાણું?

bogas degree certificate scam in navsari SOG caught accused

શૈક્ષણિક ક્ષમતાઓ ન હોવાને કારણે કેટલાક યુવાનો પૈસાના જોરે બનાવટી ડિગ્રીઓ વહેંચતી લેતા હોય છે,આવા જ એક બોગસ ડિગ્રીઓ નો કાળા કારોબાર પર સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે સપાટો બોલાવી ત્રણ આરોપીની ધર પકડ કરી છે. જોકે પ્રશ્ન એ છે કે કેટલાય લોકો આવી ફેક ડિગ્રીથી ઉંચી ઉંચી પોસ્ટ પર નોકરી કરતાં હોવાની શંકા સેવાઈ રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ