કાર્યવાહી / મુંબઈમાં અરબાઝ, સોહેલ ખાન અને તેમના દીકરા નિર્વાન ખાન વિરૂદ્ધ આ મામલે નોંધાઇ ફરિયાદ

BMC registers FIR against actor Sohail Khan Arbaaz Khan and Nirvaan khan

BMCએ એક્ટર અરબાઝ ખાન અને સોહેલ ખાન વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી છે. કોરોના ગાઇડલાઇન્સ તોડવાના આરોપમાં BMC(બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશન)એ આ બન્ને એક્ટર અને સોહેલ ખાનના દીકરા નિર્વાન ખાન વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે. આ લોકો પર BMCને ખોટી માહિતી આપવાનો આરોપ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ