અમદાવાદ / બ્લૂ લગૂન પાર્ટી પ્લોટનો આટલા કરોડનો પ્રોપર્ટી ટેક્સ નથી ભર્યો, જાણો AMCના ચોપડે કોનો ટેક્સ બોલે છે બાકી

Blue Lagoon Party plot property tax AMC Ahmedabad

અમદાવાદ મ્યુનિસિપલ તિજોરીને ટેક્સ રિબેટ યોજનાથી રૂ. 35 કરોડની આવક થઈ. ગોતાના એસજી બિઝનેસ હબમાં 100થી વધુ મિલકતને તાળાં લાગ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ