મતસંગ્રામ / 2002માં અમિત શાહ, 2017માં ભૂપેન્દ્ર પટેલે જંગી લીડથી રચ્યો ઈતિહાસ: પણ આજ સુધી કોઈ તોડી નથી શક્યું નરોત્તમ પટેલનો રેકૉર્ડ

BJP's Narottam Patel created the record of maximum vote lead in the gujarat elections

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં અત્યાર સુધીમાં બીજા ક્રમાંકની સૌથી મોટી લીડ મેળવનાર જો કોઇ નેતા હોય તે છે અમિત શાહ. પરંતુ હજુ સુધી નરોત્તમ પટેલનો રેકૉર્ડ કોઇ નથી તોડી શક્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ