મહારાષ્ટ્ર સંકટ / રાજ્યપાલને મળશે ભાજપના નેતા, ઉદ્ધવ ઠાકેરએ બોલાવી ધારાસભ્યોની બેઠક

BJP to call on Maharashtra governor, Uddhav Thackeray to meet Shiv Sena MLAs

મહારાષ્ટ્રમાં સરકાર ગઠનને લઇને હવે ઘણો ઓછો સમય રહ્યો છે. જો કે તેમ છતાં ભાજપ અને શિવસેના વચ્ચે કોઇપણ  પ્રકારની સમજૂતિના આસાર જોવા મળી રહ્યાં નથી. શિવસેના ફરી કહ્યું છે કે જનતાની માગ છે કે મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી શિવસેનાનો હોવો જોઇએ. પોતાના ધારાસભ્યોના તૂટવાના ડરને લઇને શિવસેના હવે આક્રમક થઇ ગઇ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ