વિવાદ / કોંગ્રેસની પ્રેસ કૉન્ફરન્સમાં હંગામો, યોગી આદિત્યનાથનું નામ લઇને કૂદ્યો શખ્સ

BJP supporter waves tricolour during Congress' press conference

હાથમાં તિરંગો લઇને એક શખ્સ ભરેલી સભામાં મંચની સામે આવ્યો અને ઊંચા અવાજે બોલ્યો, 'યોગી આદિત્યનાથને અજય સિંહ કહેવું ભારતીય સંસ્કૃતિનું અપમાન છે, વંદે માતરમ, ભારત માતા કી જય.'

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ