અભિયાન / અધ્યક્ષ પદને લઇ કોંગ્રેસનાં અસમંજસ વચ્ચે બીજેપી હવે આ ટાર્ગેટ પર

BJP starts membership drive focusing on now south India

અમિત શાહે કહ્યું કે, 'બીજેપીએ પહેલા કર્ણાટકમાં સરકાર બનાવી હતી. છતાં પણ કહેવામાં આવે છે કે ભાજપ દક્ષિણમાં નથી. હું એટલું જ કહેવા માંગુ છુ કે ચાહે ભલે તેલંગાણા હોય, આંધ્ર હોય અથવા કેરલ હોય. આ ત્રણેય રાજ્યોને કોઇક દિવસે ભાજપનો ગઢ બનાવવાનો હશે'. તેઓએ કહ્યું કે, 'આ તેલંગાણાનાં લોકો માટે મુકાબલો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ