વિધાનસભા ચૂંટણી / મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ગઠબંધન જીતશે 240થી 250 સીટોઃ રામદાસ અઠાવલે

BJP Shiv Sena alliance will win 240 250 maha seats says Ramdas Athawale

કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ શનિવારનાં રોજ કહ્યું કે, મહારાષ્ટ્રમાં ભાજપ, શિવસેના અને અનેક નાના દળોનું સત્તારૂઢ ગઠબંધન 21 ઓક્ટોબરનાં રોજ યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં 240થી 250 સીટો પર જીત હાંસલ કરશે. મહારાષ્ટ્ર વિધાનસભામાં 288 સીટો છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ