ઍનાલિસિસ / કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામામાં ભાજપે ખેલ્યો આ મોટો દાવ

આગામી રાજ્યસભાની ચૂંટણી માટે કોંગ્રેસે 2 જ્યારે ભાજપે 3 ઉમેદવારો જાહેર કર્યા છે. ત્યારે કોંગ્રેસમાંથી 5 ધારાસભ્યોની વિકેટ પાડીને ભાજપે મોટો દાવ ખેલ્યો છે. ચૂંટણીજંગ પર રાજકારણ પર જુઓ Analysis with Isudan Gadhvi

Loading...
બ્રેકિંગ ન્યૂઝ