VIDEO / આકાશ વિજયવર્ગીયને જામીન મળતા જ સમર્થકોમાં ખુશીની લહેર, હવામાં કર્યા પાંચ ફાયરિંગ

BJP MLA akash vijayvargiya supporters resorted to celebratory firing in front of indore bjp office

આકાશ વિજયવર્ગીયને જામીન મળ્યા બાદ શનિવારનાં રોજ તેમનાં સમર્થકોનો ખુશી મનાવતો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તેમનાં સમર્થકો જામીન મળવા પર ખુલ્લેઆમ ફાયરિંગ કરતા દેખાઇ રહ્યાં છે. વીડિયોમાં જોઇ શકાય છે કે ઇન્દોર ભાજપ દફ્તર બાદ તેમનાં સમર્થક જોડાયેલ છે અને ખુશી મનાવતા ઢોલ પર ડાન્સ કરી રહ્યાં છે. ત્યારે કેટલાંક સમર્થકોએ ભાજપનો ઝંડો પોતાનાં હાથોમાં પકડી રાખેલ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ