રાજનીતિ / માત્ર એક વર્ષમાં જ અનમોલ પંચરત્નો ગુમાવતા ભાજપને મોટી ખોટ

BJP lost top five leaders in last one year

ઓગસ્ટ 2018થી લઈને 24 ઓગસ્ટ 2019 સુધીનો સમય ભાજપમાં માટે ખૂબ દુઃખદાયી સમય સાબિત થયો છે. પાર્ટીએ આ ગાળામાં ચૂંટણીઓમાં તો સારું પ્રદર્શન કર્યું છે પરંતુ તેનાં 5 અનમોલ રત્નોને ખોયાં છે. સ્થાપક સભ્ય અને પક્ષનાં સર્વોચ્ચ નેતૃત્વમાં જેની ગણના થતી તેવાં 5 નેતાઓએ એક વર્ષમાં આ ફાની દુનિયાને અલવિદા કહી છે. ત્યારે ભાજપે ગુમાવેલા આ પંચરત્નોમાં કોનો કોનો સમાવેશ થાય છે અને શું છે તેમની ઉપલબ્ધી જે સદાય દેશમાં તેમની યાદોની સુગંધ પ્રસરાવશે. ત્યારે જોઈએ આ અહેવાલ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ