નિવેદન / રામ મંદિરના ભૂમિપૂજન પહેલા એલ.કે.અડવાણીનું મોટું નિવેદન, કહ્યું આજે મારા દિલનું...

bjp leader lk advani statement on ayodhya ram mandir

ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ રામ મંદિરના ભૂમિ પૂજન પહેલા એક વીડિયો સંદેશ જાહેર કર્યો. અડવાણીએ કહ્યું કે મારા દિલનું સ્વપ્ન આજે પૂર્ણ થવા જઈ રહ્યું છે. આજે તમામ ભારતીયો માટે ઐતિહાસિક દિવસ છે. અડવાણીએ કહ્યું કે ક્યારેક કોઈના જીવનમાં મહત્વપૂર્ણ સ્વપ્ન હોય છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ