નિવેદન / ભાજપના નેતાનું વિવાદીત નિવેદન, ધનતેરસ પર સોનું-ચાંદી નહીં તલવાર ખરીદો

Bjp Leader Gajraj Rana Controversial Statement viral

ઉત્તર પ્રદેશમાં ભાજપના એક નેતાએ સલાહ આપી હતી કે, ધનતેરસના અવસર પર લોકો સોના-ચાંદીના આભૂષણ અથવા વાસણ ખરીદવાની જગ્યાએ તલવાર ખરીદો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ