મોત / ચૂંટણી પ્રચારમાં ન જવા દીધો તો પત્નીનું જ કાસળ કાઢી નાખ્યું, ભાજપનાં નેતાએ પોતે કરી લીધી આત્મહત્યા

bjp leader arun yadav shoots wife and himself in bihar

બિહારના મુંગેર જિલ્લાના ભાજપ નેતા અરૂણ યાદવ અને તેની પત્નીની કથિત રીતે ગોળી મારવાથી મોત થયુ છે. અરૂણ યાદવ ભાજપના ઓબીસી મોરચાના નેતા છે જ્યારે તેની પત્ની પ્રીતિ મેયરના પદ માટે સંભવિત ઉમેદવાર હતી. ઘટનાની તપાસ ચાલી રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ