એનાલિસિસ / મહારાષ્ટ્રમાં આજે જે ઘટ્યું તે ચોંકાવનારું, ભાજપ-NCPની સરકાર ટકશે?

મહારાષ્ટ્રમાં જ્યાં ગઈ કાલ સુધી શિવસેના-કોંગ્રેસ-એનસીપીની સરકાર બનવાનું નક્કી થઈ ગયું હતું અને આજે શનિવારે સરકાર રચવા માટે દાવો કરવાના હતાં. આવામાં સવારે આંખ ખૂલતાંની સાથે ભાજપે અજિત પવાર તરફથી NCPનો સપોર્ટ લઈને સરકાર રચી દીધી અને શપથ સમારોહ પણ થઈ ગયો. આખરે મહારાષ્ટ્રમાં શું થયું, કેવી રીતે થયું અને હવે શું? જાણો Analysis with Isudan Gadhvi માં...

Loading...
બ્રેકિંગ ન્યૂઝ