રાજનીતિ / પેટાચૂંટણીના પ્રચાર દરમિયાન ધારી બેઠકના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર આવી ગયા સામસામે અને...

BJP candidates jv kakadiya Congress candidates suresh kotadiya Dhari by-elections

ધારી વિધાનસભા મતક્ષેત્રની પેટાચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારો જાહેર કરી નાખ્યા છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો અને કાર્યકર્તાઓએ પ્રચાર પણ શરૂ કરી દીધો છે. તેવામાં હવે ભાજપના અને કોંગ્રેસના ઉમેદવાર પ્રચાર સમયે સામસામે આવી ગયા હતા. આ સમયે એકબીજાએ હાથ મિલાવ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ