રાજસ્થાન સંકટ / ભાજપે રાજ્ય સરકારને પૂછ્યાં 5 સવાલ, ફોન ટેપિંગ મામલે CBI તપાસ થાય

BJP accuses congress of illegal phone tapping in rajasthan sambit patra asks 5 questions

રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટીની અંદર ચાલી રહેલ રાજકીય ઘમાસણ વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ રાજસ્થાન સરકાર અને મુખ્યમંત્રી અશોક ગેહલોત પર નિશાન તાક્યું છે. ભાજપ તરફથી પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે ઑડિયો રેકોર્ડિંગ પર સીએમ ગેહલોતને સવાલ પૂછ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ