રિપોર્ટ / કોરોના સંકટ વચ્ચે ઓગસ્ટ માસમાં વધી મોંઘવારી, સરકારે જાહેર કરેલ આંકડા ચોંકાવનારા

biz wholesale price inflation rises in august

ઓગસ્ટ મહિનામાં જથ્થાબંધ ફુગાવો વધ્યો છે. સરકારી આંકડા મુજબ, ઓગસ્ટમાં જથ્થાબંધ ફુગાવાનો દર વધીને 0.16 ટકા થયો છે. આ અગાઉ જુલાઈમાં જથ્થાબંધ ફુગાવાનો દર (-) 0.58 ટકા હતો. નોંધનીય છે કે, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે સોમવારે જથ્થાબંધ ફુગાવાના ડેટા જાહેર કર્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ