બિટકોઈન કૌભાંડ / બિટકોઈન કેસમાં વિવાદાસ્પદ નિશા ગોડંલીયા પર ખંભાળિયામાં 2 રાઉન્ડ ફાયરિંગ

bitcoin scam nisha gondaliya injured in Firing

બિટકોઇન કેસની બહુચર્ચિત નિશા ગોંડલિયાની કાર પર બે રાઉન્ડ ફાયરિંગ ની ઘટના સામે આવી છે. ખંભાળિયા નજીક આરાધના ધામ પાસે નિશાની કાર પર ગોળીબાર થયો હતો જેમાં તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે. નિશાએ આ ફાયરિંગ જયેશ પટેલના ઈશારે થઈ હોવાનો આક્ષેપ લગાવ્યો છે. 

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ