ચેતવણી / ..તો બિટકોઈન જેવી ડિજિટલ કરન્સીના કારણે પૃથ્વીનું તાપમાન રપ વર્ષમાં બે ડિગ્રી વધી જશે

Bitcoin can push global warming above 2 degrees C in a couple of decades

સોશિયલ મી‌ડિયા જાયન્ટ ફેસબુક ર૦ર૦માં તેની ડિજિટલ કરન્સી લિબ્રા લોન્ચ કરવા જઇ રહ્યું છે. ફેસબુક આ માટે કેલિબ્રા નામની નવી કંપની ઊભી કરશે. આ જાહેરાતે ડિજિટલ કરન્સીની દુનિયામાં હલચલ મચાવી દીધી છે, જોકે ફેસબુકની કરન્સીને કેટલા દેશો માન્યતા આપશે તે એક સવાલ છે. જો તમે એમ માનતા હો કે દુનિયાની મોટી મોટી ફેક્ટરીઓમાં સૌથી વધુ વીજળી વપરાય છે તો તે તમારી ભૂલ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે બિટકોઇન માઇ‌િનંગમાં સૌથી વધુ વીજળી વપરાય છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ