આફત / કોરોના સંકટ વચ્ચે બર્ડ ફ્લૂએ ચિંતા વધારી, તમારા શરીરમાં જો આવા લક્ષણ દેખાય તો થઈ જાઓ સાવધાન

bird flu symptoms causes risk factors

કોરોના વાયરસનો ખતરો હજી ટળ્યો નથી ત્યાં વધુ એક બીમારીએ સમગ્ર દેશની ચિંતામાં વધારો કર્યો છે. ભારતમાં બર્ડ ફ્લૂના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. બર્ડ ફ્લૂ એવિયન ઈન્ફલ્યુએન્ઝા વાયરસ(H5N1)ના કારણે થાય છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ