ચિંતા / હરિયાણામાં એક લાખ મરઘીના મોતથી હડકંપ, ઉત્તરથી લઈને દક્ષિણ સુધી આટલા રાજ્યોમાં બર્ડ ફ્લૂનો ખૌફ

bird flu in india himachal pradesh rajasthan mp kerala haryana alert

ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો સામે આવી રહ્યો છે અને હવે ટૂંક સમયમાં રસીકરણ પણ શરૂ કરી દેવામાં આવશે ત્યારે હવે બર્ડ ફ્લૂના કારણે દેશના કેટલાય રાજ્યોની ચિંતામાં વધારો થયો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ