આફત / આ જગ્યાએ ફરવા જવાનું વિચારતા હોય તો માંડી વાળજો, બર્ડ ફ્લૂનો કેસ નોંધાતા સરકારનો મોટો નિર્ણય

Bird Flu Has hit Gujarat, Big decision of Gujarat government

ગુજરાતમાં સત્તાવાર રીતે બર્ડ ફ્લૂની એન્ટ્રી થઇ ચૂકી છે ત્યારે રાજ્ય સરકાર હરકતમાં આવી છે અને રાજ્યના તમામ પક્ષી અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ કરાયા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ