રોગચાળો / મહામારીની આગાહી કરનાર બિલ ગેટ્સે કહ્યું હજુ કોરોના આટલા મહિના સુધી વધુ વકરશે

Bill Gates, who predicted the epidemic, said the Corona would still be raging for so many months

માઈક્રોસોફ્ટના સહસંસ્થાપક બિલ ગેટ્સે દુનિયાને ચેતવતાં કહ્યું કે કોરોના મહામારીના આગામી તબક્કાના ચારથી છ મહિના ખૂબ ખરાબ રહી શકે છે. ગેટ્સની સંસ્થા કોવિડ-૧૯ની વેક્સિન વિકસાવવામાં અને તેની આપૂર્તિના પ્રયત્નોમાં ભાગ લઈ રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ