ટેક્નોલોજી / માઇક્રોસોફ્ટમાં રહેલી આ કમીને બિલ ગેટ્સ માને છે પોતાની સૌથી મોટી ભૂલ

Bill Gates reveals the biggest mistake he made at Microsoft

દુનિયાના બીજા સૌથી અમીર વ્યક્તિ અને માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સને એ વાતનો અફસોસ છે કે  એ માઇક્રોસોફ્ટને એ ન બનાવી શક્યા જે આજે ગૂગલનું 'એન્ડ્રોઇડ' છે. બિલ ગેટ્સે પોતાના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, 'મારી સૌથી મોટી ભૂલ હતી કે મારું એ ખોટું મેનેજમેન્ટ જેના કારણે માઇક્રોસોફ્ટ એ ન બની શકી જે આજે 'એન્ડ્રોઇડ' છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ