પોલ ખુલી / ભ્રષ્ટાચારે ભારે કરી! રોડનું ઉદ્ઘાટન કરવા નાળિયેર ફોડ્યું તો પડી ગયો ખાડો, જાણો પછી શું થયું

bijnor height of corruption newly constructed road breaks during inauguration as local bjp mla attempts to break coconut

ઉત્તર પ્રદેશના બિજનૌરમાં સિંચાઈ વિભાગમાં થતાં ભ્રષ્ટાચારની પોલ ખુલી ગઇ. ભાજપના ધારાસભ્ય સુચિ ચૌધરી જ્યારે નવનિર્મિત માર્ગનું ઉદ્ઘાટન કરવા ગઇ ત્યારે સુચિ ચૌધરીએ રસ્તા પર નારિયેળ તોડવાનું વિચાર્યુ ત્યારે નારિયેળ તૂટ્યુ નહીં પરંતુ રસ્તો તૂટી ગયો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ