VIDEO / પોલીસની બર્બરતાનો વીડિયો વાયરલ, હાથ-પગ બાંધી લોકોને કલાક સુધી જમીન પર બેસાડી રાખ્યા

bihar police tie hands and made people sit on the ground for hours in gaya

બિહાર પોલીસ પોતાના કારનામા માટે પ્રખ્યાત છે. તાજેતરમાં જ બિહારના ગયા જિલ્લામાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો  છે. જ્યાં પોલીસની બર્બરતાનો વીડિયો સામે આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ