માનવતા મરી ગઈ / બિહારમાં ચોરીના આરોપસર યુવકને ગડદાપાટાથી મારી ટોળાંએ થૂંક ચટાડ્યું, VIDEO વાયરલ

Bihar Muzaffarpur people force young boy to spit licking alleged him video viral

બિહારનાં મુજફ્ફરપુરમાં સ્થાનિકોએ ચોરીના આરોપમાં એક યુવકની મારપીટ કરી. માર માર્યા બાદ તે યુવક પાસે થૂક ચટાવી. આ સમગ્ર ઘટનાનો વીડિયો થયો વાયરલ. પોલિસ આ ઘટના મુદે્ તપાસ હાથ ધરી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ