દરોડા / સુરતમાં IT વિભાગના દરોડામાં થયા મોટા ખુલાસા, 650 કરોડના બેનામી વ્યવહારો મળ્યાનું અનુમાન, 15 બેંક લોકરો પણ સીઝ 

Big revelations in IT department raid in Surat

સુરતમાં આવકવેરા દ્વારા દરોડા પાડવામાં આવ્યા જેમાં દરોડમાંની કાર્યવાહીમાં મોટા ખુલાસા થયા છે IT વિભાગને મોટા રોકડ વ્યવહારો મળી આવ્યા તેમજ 650 કરોડના બેનામી વ્યવહારો અને મિલકતો મળી આવી છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ