સારા સમાચાર / અમદાવાદથી મોટા સમાચાર, વિશ્વની આવી પ્રથમ કોરોના વૅક્સિન બનાવવાની તૈયારીમાં

Big news from Ahmedabad, preparing to make the world's first such corona vaccine

અમદાવાદની કંપનીએ બનાવેલ આ વેક્સિનના આ ટ્રાયલ જો સફળ થાય તો કોરોનાના દર્દીઓને પ્લાઝમા થેરાપી આપવાની જરૂર નહિ રહે તેવો કંપનીનો દાવો છે. હાલમાં દેશમાં જો કે કોવિડ 19ની સારવારમાં  પ્લાઝમા થેરાપીનો ખૂબ જ મોટા પાયે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x