ક્રાઈમ / BIG NEWS : અમરાવતી મર્ડરના મુખ્ય આરોપી ઈરફાન ખાનની ધરપકડ, કેમિસ્ટનું ગળું કાપવા માટે ઉશ્કેર્યા હતા

BIG NEWS: Arrest of Irfan Khan, main accused in Amravati murder, provoked to slit chemist's throat

મહારાષ્ટ્રના અમરાવતીમાં કેમિસ્ટ ઉમેશ કોલ્હેની હત્યાકેસનાો મુખ્ય આરોપી ઈરખાન ખાન નાગપુરમાંથી ઝડપાઈ ગયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ