સમુદ્ર મંથન / મોટી ઘટના: ભારતે,પાકિસ્તાનની રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીને આપ્યું આમંત્રણ;જાણો એવો તો શું છે મુદ્દો

Big event: India invites Pakistan's National Security Agency; find out what's the point

દિલ્હીમાં મળનારી એક ખાસ બેઠકમાં ઉપસ્થિત રહેવા ભારતે ,પાકિસ્તાનની રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીને આમંત્રણ પાઠવ્યું છે. અફઘાનિસ્તાનના મુદ્દે મળનારી આ બેઠક 10-11 નવેમ્બરે યોજાશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ