મહામારી / હવે ડોક્ટરની સલાહ વગર કોઇપણ વ્યક્તિ કરાવી શકશે કોરોના ટેસ્ટ, આ મનપાનો મોટો નિર્ણય

big decision of bmc people will be able to conduct covid 19 test without prescription

મુંબઇ મહાનગરપાલિકાએ મહત્વનો નિર્ણય લીધો છે કે તે શહેરમાં કોઈ પણ ડોક્ટરની સૂચના વગર હવે કોઇપણ વ્યક્તિ કોરોના ટેસ્ટ કરાવી શકશે. હવે, લેબ્સમાં, કોઈ પણ વ્યક્તિ ઇચ્છે તો આઇસીએમઆર માર્ગદર્શિકાની RT PCR ટેસ્ટ કરાવી શકે છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ