શોધખોળ / વૈજ્ઞાનિકોને મળી મોટી સફળતા: એવા 24 ગ્રહ શોધ્યા કે જ્યાં જીવનની સંભાવના પૃથ્વીથી પણ સારી, વિગતો જાણી દંગ રહી જશો

Big breakthrough for scientists: Discover 24 planets where the possibility of life is better than Earth, the details will...

આપણે જાણીએ છીએ કે તમામ ગ્રહોમાંથી પૃથ્વી એકમાત્ર એવો ગ્રહ છે. જ્યાં જીવન વિવિધ સ્વરૂપોમાં અસ્તિત્વ ધરાવે છે. જ્યારે અન્ય ગ્રહો પર જીવનની શોધ હજુ ચાલુ છે.

બ્રેકિંગ ન્યૂઝ