BIG BREAKING / અખિલેશ યાદવના કાફલામાં મોટી દુર્ઘટના, ચાર કાર એકસાથે અથડાઇ, કેટલાય લોકો ઘાયલ

Big accident in Akhilesh Yadavs convoy four cars collided together

સપાના અધ્યક્ષ અખીલેશ યાદવના કાફલામા ચાર કાર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં અનેક લોકો ઇજાગ્રસ્ત થતા ઉહાપોહ મચી જવા પામ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ