US Elections 2020 / રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીત્યા બાદ સામે આવી બાયડન - હેરિસની પ્રતિક્રિયા, ટ્વિટ કરીને કહી આ મોટી વાત 

Biden reacts after winning presidential election - Harris's reaction, tweeting this big thing

રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ડેમોક્રેટ ઉમેદવાર જો બાયડને ટ્વીટ કરીને કહ્યું , "અમેરિકા, મને ગૌરવ છે કે તમે મને આપણા મહાન દેશનું નેતૃત્વ કરવા માટે પસંદ કર્યું છે. આપણું આગળના પડકારો કઠીન છે, પરંતુ હું તમને આ વચન આપું છું: હું બધા અમેરિકનો માટે રાષ્ટ્રપતિ બનીશ - પછી ભલે તમે મને મત આપ્યો કે નહીં.તમે જે વિશ્વાસ મૂક્યો છે તે હું રાખીશ."

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ