UP ELECTION / પાંચ વર્ષમાં જે પણ ભૂલી થઈ હોય તેને માફ કરી દેજો, ભાજપના આ નેતાએ મંચ પર જાહેરમાં કરી ઉઠક બેઠક

bhupesh choubey apologized to public for mistakes

ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં વિધાનસભા ચૂંટણીના સાતમા તબક્કામાં સાત માર્ચે મતદાન થવાનું છે. જેને લઈને તમામ નેતાઓ પોતાના અંદાજમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે અને જનતાને લલચાવવા માટેની કોશિશ કરી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ