સુનાવણી / શું શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું ધારાસભ્ય પદ જશે? જીતને પડકારતી અરજી પર HCએ ચુકાદો અનામત

Bhupendrasinh chudasama dholka seat victory petition High Court reserved judgment

ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને પડકારતી અરજીનો મામલે આજે હાઈકોર્ટમાં તમામ પક્ષે રજૂઆતો પૂર્ણ થઇ છે. હાલ હાઇકોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. 10 ફેબ્રુઆરી બાદ કોર્ટ મહત્ત્વનો ચુકાદો આપશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ