મહામારી / એક તરફ ઈન્જેક્શન માટે લાઇનો અને આ હોસ્પિટલમાંથી 800 રેમડેસિવિરની ચોરી થતાં હડકંપ, પોલીસ થઇ દોડતી

bhopal hamidia hospital remdesivir injections theft

એક તરફ કોરોનાના આંકડાઓ દરરોજ ચિંતા વધારી રહ્યાં છે અને દેશમાં કોરોનાના દર્દીઓ માટે બેડ, ઓક્સિજન અને દવાની અછત સર્જાઇ છે. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી રેમેડિસિવીર ઇન્જેક્શનની ચોરીની ઘટના સામે આવતા હડકંપ મચ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ