દુર્ઘટના / કેટલીયે બાધાઓ પછી 12 વર્ષે બાળક જન્મ્યું, હોસ્પિટલની આગમાં બાળક સાથે આશાઓ પણ થઈ ગઈ રાખ 

 Bhopal Fire breaks out in pediatric ward of Kamla Nehru building in Hamidia hospital campus

ભોપાલના ગૌતમ નગરમાં રહેતી ઇરફાનાએ 2 નવેમ્બરે બાળકને જન્મ આપ્યો હતો. વર્ષો પછી જ્યારે પરિવારમાં ખુશીઓ આવી હતી.પરંતુ સોમવારે રાત્રે તેની તમામ ખુશીઓ બરબાદ થઈ ગઈ હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ