બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / બોલિવૂડ / Bhojpuri cinema actress Akanksha Dubeys suicide

ચોંકાવનારો વીડિયો / ગળેફાંસો ખાધા પહેલા Instagram LIVE પર ધ્રુસકેને ધ્રુસકે રડી હતી આકાંક્ષા દુબે, હેરાન કરી નાખે તેવો VIDEO આવ્યો સામે

Kishor

Last Updated: 06:29 PM, 26 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભોજપુરી સિનેમા જગતની અભિનેત્રી આકાંક્ષા દુબેની આત્મહત્યા મામલો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે.

  • ભોજપુરી અભિનેત્રી આકાંક્ષા દુબે આત્મહત્યા મામલો
  • પંખા સાથે લટકતો આકાંક્ષાનો મૃતદેહ મળી આવ્યો હતો
  • આકાંક્ષા દુબે મૃત્યુ પહેલા ઈન્સ્ટાગ્રામ લાઈવ પર રડી હતી

ભોજપુરી સિનેમા જગતની અભિનેત્રી આકાંક્ષા દુબેએ આત્મહત્યા કરી લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. રવિવારે વારાણસીની એક હોટલમા પંખા સાથે લટકતો આકાંક્ષાનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે આ મામલે પોલીસ પણ તપાસનો ધમધમાટ શરૂ કરી અને આત્મહત્યા પાછળનું કારણ જાણવા મથામણ કરી રહી છે. આકાંક્ષા દુબે મૃત્યુ પહેલા ઈન્સ્ટાગ્રામ લાઈવ પર રડી હતી અને ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે.

 

વિડીયો ઇન્ટરનેટ પણ ખૂબ જ વાયરલ 
આયખું ટૂંકાવતા પહેલા આકાંક્ષા દુબે પોતાના મનની વાત કાંઈક કહેવા માંગતી હોય તેવું સોશિયલ મીડિયા યુઝર્સ જણાવી રહ્યા છે. કારણ કે આત્મહત્યા કરતા પહેલા આકાંક્ષા દુબે થોડા જ કલાકો અગાઉ instagram પર લાઈવ થઈ હતી. અને તેઓની આત્મહત્યા બાદ આ વિડીયો ઇન્ટરનેટ પણ ખૂબ જ વાયરલ પણ થઈ રહ્યો છે. બે મિનિટ અને 20 સેકન્ડના આ વીડિયોમાં  આકાંક્ષા દુબેના ચહેરા પર નિરાશા અને દુઃખ દર્દ છલકાત હોવાનું દ્રશ્યમાન થઈ રહ્યું છે.

ભોજપુરી અભિનેત્રીની લાશનો પોલીસે કબજો સંભાળી કાર્યવાહી આગળ ધપાવી

વીડિયોમાં કોઈપણ જાતની સ્પષ્ટતા વગર  આકાંક્ષા દુબે પોતાના મનની વાત લોકોને કહેવા માંગતી હોય તેવો ભાવ દર્શાઇ રહ્યો છે. વીડિયોમાં તે ચોધાર આશુએ રડતી નજરે પડી રહી છે અને વિડીયોના અંતે તે કેમેરાથી દૂર જતી રહે છે. બાદમાં જ તેણે હોટલના પંખા સાથે ગળેફાસો ખાઈ જીવતરનો અંત આણ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ ભોજપુરી અભિનેત્રીની લાશનો પોલીસે કબજો સંભાળી કાર્યવાહી આગળ ધપાવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ