મુશ્કેલી / ભાવનગરમાં નદીનો ઘસમતો પ્રવાહ કાળિયાર માટે બન્યો આફતરૂપ

bhavnagar kalubhar and ghelo river water level up kaliyar

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી પડી રહેલા ભારે વરસાદ રાજ્યની પ્રજા સાથે પશુઓ માટે આફતરૂપ બનતો જોવા મળી રહ્યો છે. ભારે વરસાદના પગલે ખેતીના પાકને નુકસાન, નદીઓનું જળસ્તર વધતાં ગામમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને નુકસાન જોવા મળી રહ્યું છે. ભાવનગરની કાળુભાર અને ઘેલો નદીના જળસ્તર વધ્યાં છે. ત્યારે કાળિયાર માટે નદીના ઘસમતા વહેણ આફતરૂપ બનેલા જોવા મળ્યાં છે. 

બ્રેકિંગ ન્યૂઝ